વિખ્યાત વ્યક્તિઓ

  1. મહાત્મા ગાંધી 
  2. સ્વામી વિવેકાનંદ 
  3. જવાહરલાલ નેહરુ
  4.  સુભાષચંદ્ર બોઝ 
  5. સરદાર પટેલ 
  6. જગદીશચંદ્ર બોઝ 
  7. ઈન્દિરા ગાંધી 
  8. મહર્ષિ અરવિંદ 
  9. ડૉ. ભીમરાવ આંબેડકર 
  10. અબ્દુલ કલામ 

મહાન વ્‍યકિતઓની વિશેષતાઓ

નં.
વ્‍યકિત
તેમના કાર્યો
૧.
ગાંધીજી
અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨.
અલિભાઇઓ
ખિલાફત આંદોલન ચલાવ્‍યું
૩.
અશોક મહેતા
પારડી સત્‍યાગ્રહમાં નેતાગીરી સંભાળી
૪.
એની બેસન્‍ટ
થિયૉસોફીકલ સોસાયટીની સ્‍થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫.
એ.ઓ. હ્યુમ
ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્‍થાપના કરી
૬.
ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર
વિધવા પુનર્લગ્‍નની હિમાયત કરી
૭.
કનૈયાલાલ મુનશી
ભારતીય વિદ્યાભવનની સ્‍થાપના કરી
૮.
ડૉ. કેશવ બ. હેડગેવાર
રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની સ્‍થાપના કરી
૯.
ગોપાળકૃષ્‍ણ ગોખલે
સર્વન્‍ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્‍થાપાના કરી
૧૦.
ભિક્ષુ અખંડઆનંદ
ગુજરાતમાં સસ્‍તું સાહિત્‍યની સ્‍થાપના કરી
૧૧.
જયપ્રકાશ નારાયણ
ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨.
જવાહરલાલ નેહરુ
બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩.
જીવરાજ મહેતા
ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪.
જે.બી. કૃપલાની
પ્રજાસમાજવાદી પક્ષની સ્‍થાપના કરી
૧૫.
જસ્ટિસ રાનડે
પ્રાર્થના સમાજની સ્‍થાપના કરી
૧૬.
ઠક્કર બાપા
હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭.
જનરલ ડાયર
અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮.
ડૉ. આંબેડકર
ભારતનું બંધારણ ઘડવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું
૧૯.
જે.આર.ડી. તાતા
ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્‍થાપના કરી
૨૦.
ડૉ. હાર્ડિકર
કૉંગ્રેસ સેવાદળની સ્‍થાપના કરી
૨૧.
શેરપા તેનસિંગ
માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨.
દયાનંદ સરસ્‍વતી
આર્યસમાજની સ્‍થાપના કરી
૨૩.
ઘોંડો કેશવ કર્વે
ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્‍થાપના કરી
૨૪.
ગુલઝારીલાલ નંદા
સદાચાર સમિતિની સ્‍થાપના કરી
૨૫.
પોટ્ટી રામુલ્‍લુ
આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬.
ફાર્બસ સાહેબ
ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્‍થાપના કરી
૨૭.
ભુલાભાઇ દેસાઇ
લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮.
મદનમોહન માલવિયા
હિન્‍દુ યુનિવર્સિટીની સ્‍થાપના કરી
૨૯.
મહંમદ અલી ઝીણા
અલગ પાકિસ્‍તાનની માગણી કરી
૩૦.
મૉન્‍ટેગ્‍યુ ચૅમ્‍સફર્ડ
દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧.
મોર્લે મિન્‍ટો
લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨.
માસ્‍ટર તારાસિંગ
અકાલી દળની સ્‍થાપના કરી
૩૩.
રવીન્‍દ્રનાથ ટાગોર
શાંતિનિકેતનની સ્‍થાપના કરી
૩૪.
રાજા રામમોહનરાય
બ્રહ્મોસમાજની સ્‍થાપના કરી
૩૫.
રાધાનાથ સિકદાર
માઉન્‍ટ એવરેસ્‍ટની ઊંચાઇ માપી
૩૬.
વિનોબા ભાવે
ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭.
લૉર્ડ કર્ઝન
બંયાળના ભાગલા પાડયા
૩૮.
લૉર્ડ રિપન
ભારતમાં સ્‍થાનિક સ્‍વરાજની શરૂઆત કરાવી
૩૯.
લૉર્ડ ડેલહાઉસી
ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦.
લૉર્ડ મેકોલ
ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧.
લોકમાન્‍ય ટિકળ
બંગભંગની ચળવળ કરાવી
૪૨.
સર સૈયદ એહમદ
મુસ્લિમ યુનિવર્સિટીની સ્‍થાપના કરી
૪૩.
સરદાર વલ્‍લભભાઇ પટેલ
બારડોલી સત્‍યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્‍યું
૪૪.
સાને ગુરુજી
આંતરભારતીની સ્‍થાપના કરી
૪૫.
વીર સાવરકર
હિન્‍દુ મહાસભાની સ્‍થાપના કરી
૪૬.
સુભાષચંદ્ર બોઝ
આઝાદ હિંદ ફોજની સ્‍થાપના કરી
૪૭.
સ્‍વામી વિદ્યાનંદજી
અમદાવાદમાં ગીતામંદિરની સ્‍થાપના કરી
૪૮.
સ્‍વામી વિવેકાનંદ
રામકૃષ્‍ણ મિશનની સ્‍થાપના કરી
૪૯.
શામળદાસ ગાંધી
આરઝી હકૂમતની સ્‍થાપના કરી
૫૦.
શ્‍યામપ્રસાદ મુખરજી
જનસંઘની સ્‍થાપના કરી
૫૧.
માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી)
વિશ્ર્વ હિન્‍દુ પરિષદની સ્‍થાપના કરી
૫૨.
અરવિંદ ઘોષ
પૉંડિચેરી આશ્રમની સ્‍થાપના કરી
૫૩.
એમ.એન. રૉય
રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્‍થાપના કરી
૫૪.
શ્‍યામજી કૃષ્‍ણ વર્મા
ઇંગ્‍લૅન્‍ડમાં ક્રાંતિકારીઓની સંસ્‍થાની સ્‍થાપના કરી
૫૫.
ડૉ. જગદીશચંદ્ર બોઝ
વનસ્‍પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬.
રામમનોહર લોહિયા
પ્રજાસમાજવાદી પક્ષની સ્‍થાપના કરી
૫૭.
ઇન્‍દુલાલ યાજ્ઞિક
ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮.
ડૉ. વિક્રમ સારાભાઇ
ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્‍યો, પીઆરએલની સ્‍થાપના કરી
૫૯.
ખાન અબ્‍દુલ ગફારખાન
અલગ પુખ્તુનિસ્‍તાનની હિમાયત કરી
૬૦.
શંકરાચાર્ય
હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧.
ડૉ. રવીન્દ્ર દવે
લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી
વ્‍યકિતની ઉકિત અને સૂત્રો


‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ – મહાત્‍મા ગાંધી

‘‘જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ – નરસિંહ મહેતા

‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ – ટીપુ સુલતાન

‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ – બાજીરાવ પહેલો

‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા રહો. ’’ – સ્‍વામી વિવેકાનંદ
‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ. ’’ – બાળ ગંગાધર ટિળક
‘‘હું માનવી માનવ થાઉ તોય ઘણું. ’’ – સુન્‍દરમ્
‘‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત. ’’ – ખબરદાર
‘‘ જય જગત. ’’ – વિનોબા ભાવે
‘‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. ’’ – ઇન્દિરા ગાંધી
‘‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા. ’’ – ઇકબાલ
‘‘ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર. ’’ – અખો
‘‘વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે. ’’ – નરસિંહ મહેતા
‘‘મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ. ’’ – મીરાંબાઇ
‘‘એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ. ’’ – અખો
‘‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ. ’’ – કલાપી
‘‘અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા. ’’ – ન્‍હાનાલાલ
‘‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ’’ – બોટાદકર
‘‘મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અને સત્‍ય એ જ ઇશ્ર્વર છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું. ’’ – મીરાંબાઇ
‘‘સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે. ’’ – કલાપી
‘‘કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. ’’ – બાળાશંકર
‘‘હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે. ’’ કલાપી
‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. ’’ – નરસિંહરાવ
‘‘આરામ હરામ હૈ. ’’ – પંડિત જવાહરલાલ નહેરુ
‘‘જય જવાન, જય કિસાન’’ -� લાલબહાદુર શાસ્‍ત્રી
‘‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’’ – અટલબિહારી વાજપેયી
‘‘સત્‍ય અને અહિસા મારા ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચલો દિલ્‍લી’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ’’ – મધર ટેરેસા
‘‘દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. ’’ – રવીન્‍દ્રનાથ ટાગોર
‘‘હું ફકત મારા અંતરાત્‍માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જીવન દરમિયાન� મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્‍ત કર્યું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ’’ – ડૉ. રાધાકૃષ્‍ણન્
‘‘માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્‍યુ છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ વિના જીવન સંભવ નથી. ’’ – કૃષ્‍ણચંદ્ર
‘‘લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જયાં ડર નથી, ત્‍યાં ધર્મ નથી. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ’’ – મહાત્મા ગાંધી
‘‘ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જે સ્‍વતંત્ર છે એ જ બીજાને સ્‍વતંત્રતા આપી શકે છે. ’’ – શ્રી અરવીંદ ઘોષ
‘‘જયારે આપણાં મન ખાલી હોય છે ત્‍યારે આપણે વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ. ’’ – જે. કૃષ્‍ણમૂર્તિ
‘‘જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્‍નતા તરફ લઇ જાય છે. ’’ -� રામકૃષ્‍ણ
‘‘જયારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્‍યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. ’’ – મધર ટેરેસા
‘‘દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. ’’ – આચાર્ય રજનીશ
‘‘આપણા દેશમાં આપણું રાજય’’ – મદનમોહન માલવિયા
‘‘ગરીબી હટાવો’’ – ઇન્દિરા ગાંધી


 શું આ તમે જાણો છો?


♠જે ઘોડેસવાર સાથેની ઘોડાની મૂર્તિના આગળના બે પગ ઊંચા હોય તે ઘોડેસવાર- મહાવીર યુદ્ધમાં શહીદ થયા હોય.
♠જે ઘોડેસવાર સાથેની ઘોડાની મૂર્તિનો એક પગ
ઊંચો હોય તે ઘોડેસવાર- મહાવીર યુદ્ધમાં ઇજા થઇને અથવા ઘાયલ થઇને મૃત્યુ પામ્યા હોય.
♠જે ઘોડેસવાર સાથેની ઘોડાની મૂર્તિના બંને પગ
નીચા હોય તે ઘોડેસવાર- મહાવીર
કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હોય.

                           વીરપુરૂષો અને વીરાંગનાઓ વિશે માહિતી


Leaders

Bhagat SinghIndia is a land of great political leaders who ruled the country effectively and also by protecting its national interest. It was not an easy task to accomplish, keeping in view the changes taking place in the world political scenario. Leaders like Pandit Jawaharlal Nehru, Lal Bahadur Shastri and Indira Gandhi Bose played an indispensable role in changing the perspective of world towards India. The manner, in which issues like border disputes, Kashmir and growing shortage of food grains were handled, they really deserve an honor. The far-sightedness and pragmatic characteristics of the leaders can be assumed from the fact that they framed the Constitution of India by inducting the best possible clauses of the world. They led the country from the front, without being showing any inclination to either of the power blocs. To know more about the political leaders of India, read the brief biography of the Indian political leaders.

Bal Gangadhar Tilak
Bal Gangadhar Tilak was a social reformer and freedom fighter. He was one of the prime architects of modern India and strongest advocates of Swaraj (Self Rule). He was universally recognized as the "Father of Indian Movement".

Bhagat Singh
Bhagat Singh was among the prominent revolutionaries who shaped the base of a grand national movement. Following his execution, on March 23, 1931, the supporters and followers of Bhagat Singh regarded him as a "Shaheed", "martyr".

Chandrasekhar Azad
A contemporary of Bhagat Singh, Chandrasekhar Azad was a born firebrand revolutionary. He engaged in a heroic battle against the British. His role was crucial in inspiring the others of his generation to participate in the national movement for freedom.

Gopal Krishna Gokhale
Gopal Krishna Gokhale was one of the pioneers of the Indian Independence Movement. Gokhale was a senior leader of the Indian National Congress. He was one of the most learned men in the country, a leader of social and political reformists and one of the earliest and founding leaders of the Indian Independence Movement.

Indira Gandhi
Indira Gandhi was, undoubtedly, one of the greatest political leaders of India. She was the first and only woman to be elected as the Prime Minister. She is also regarded as the most controversial political leader of the country for her unprecedented decision of imposing "a state of emergency".

Jawaharlal Nehru
Jawaharlal Nehru was the first Prime Minister of independent India. He was a member the Congress Party that led the freedom movement against British Empire. Nehru was one of the architects who had the opportunity to steer the newly freed-nation. He was also the chief framer of domestic and international policies between 1947 and 1964.

Lala Lajpat Rai
Lala Lajpat Rai immensely contributed in attaining independence the nation. He helped in establishing few schools in the country. He also initiated the foundation of Punjab National Bank. In 1897, he founded the Hindu Orphan Relief Movement to keep the Christian missions from securing custody of these children.

Lal Bahadur Shastri
He devoted his life for the pride and honor of the country. Shastri was regarded as man of principles. Lal Bahadur Shastri offered his resignation as Union Railway Minister; hours after he was made aware of a train accident that killed around 150 people.

Maulana Abul Kalam Azad
Indira GandhiMaulana Abul Kalam Azad was a renowned journalist of his time. Disturbed by his provocative articles, the British Government decided to deport him off Calcutta. Despite of his house-arrest and imprisonment, Maulana Abul Kalam Azad continued to write against the anti-people policies of the British Government.

Netaji Subhash Chandra Bose
Netaji Subhash Chandra Bose was a freedom fighter of India. He was the founder of the Indian National Army. During pre-independence period Netaji had visited London to discuss the future of India, with the members of the Labor party.

Dr. Rajendra Prasad
Rajendra Prasad was a great leader of the Indian Nationalist Movement and also one of the architects of the Indian Constitution. He was elected as the first President of Republic of India. Rajendra Prasad was a crucial leader of the Indian Independence Movement, who left his lucrative profession to participate in the nationalist movement of India.

Rajiv Gandhi
Rajiv Gandhi was one of the popular Prime Ministers of India. The developmental projects launched by him include the national education policy and expansion of telecom sector. Besides his achievement and subsequent popularity, Rajiv Gandhi also emerged as one of India's controversial Prime Ministers.

Sardar Vallabhbhai Patel
Vallabhbhai Patel was one of the great social leaders of India. He played a crucial role during the freedom struggle of India and was instrumental in the integration of over 500 princely states into the Indian Union. Despite the choice of the people, on the request of Mahatma Gandhi, Sardar Patel stepped down from the candidacy of Congress president.

Sarojini Naidu
Sarojini Naidu was truly one of the gems of the 20th century India. She was known by the sobriquet "The Nightingale of India". Her contribution was not confined to the fields of politics only but she was also a renowned poet. The play "Maher Muneer", written by Naidu at an early age, fetched a scholarship to study abroad.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો